મુખ્ય સામગ્રી પર જાઓ

One an only you આરોહી / લિખિતન- દિગંત પટેલ (HAMV)


One an only you આરોહી

ધડકન નો એક અવાજ
આરોહી ને પ્રિન્સ ની વાત..
ખૂબ જ રસપ્રદ વાત છે દોસ્તો

હુ અને મારી વાતો સાથે લિખિતન- દિગંત પટેલ



વાત કહું તો એ છોકરો પ્રિન્સ ખૂબ જ સરળ સ્વભાવ નો અને દેખાવ મા પણ smart... પ્રિન્સ કોલેજ કરતો હતો ને કોલેજ મા પણ પ્રિન્સ ફેમસ હતો બધા જ સાથે હસી મજાક કરવા ની આદત થી એ બધા ના દિલ જીતી લેતો હતો...

પ્રિન્સ ની મજાક કરવાની આદત હવે પ્રેમ પર આવી ને અટકી...

પ્રિન્સ ના ઘરે  એના મોટા ભાઈ કેતન ના લગ્ન આવ્યા પ્રિન્સ લગ્ન ની તૈયારી મા લાગી ગયો હતો ...
લગ્ન ને 3 દિવસ બાકી હતા ને જોતજોતા મા એ 3 દિવસ પણ જાતા રહ્યા
ને કેતન ની જાન ગઈ બીજા શહેર મા...
ત્યા એક છોકરી પર નજર પડી પ્રિન્સ ની એ છોકરી નુ નામ "આરોહી"
આરોહી પણ દેખાવે ખૂબ જ સુંદર...
પ્રિન્સ ને આરોહી પહેલી જ નજર મા ગમી ગઈ હતી...
લગ્ન ની ચોરી મા પણ પ્રિન્સ આરોહી ને જ જોતો હતો..
આરોહી એ પણ સ્વાભાવિક રીતે એક બે વાર smile આપી ....
જોત જોતા મા એ સમય પણ પુરો થયો ને વિદાય થઈ ને જાન પાછી ઘરે આવી દુલહન સાથે..
ઘર મા નવા જ સભ્ય ના આગમન થી ઘર મા ખુશી હતી પણ પ્રિન્સ રાહ જોઈ રહ્યો હતો આરોહી ની...
એને એના ભાભી ને પુછવુ હતું કે આરોહી છે કોણ??
2 દિવસ પછી પ્રિન્સ ની ભાભી ને સામે પક્ષ થી તેડવા આવ્યા હતા એમા આરોહી પણ આવી અને પ્રિન્સ એ આરોહી ને જોતા એક દમ મન મા ખુશ થઇ ગયો..
આરોહી ને પણ ખ્યાલ તો આવી જ ગયો હતો કે પ્રિન્સ મને જ જોયા કરે છે ...
----------------
પ્રિન્સ એ આરોહી સાથે વાત કરવા ની ઘણી કોશિશ કરી પણ વાત થઈ નહીં
આશરે સાત મહિના પછી એક દિવસ પ્રિન્સ ને ખબર પડી કે એ કોલેજ મા અભ્યાસ કરે છે ..
પ્રિન્સ રોજ આરોહી ને જોવા કોલેજ જાય પણ ક્યાય આરોહી દેખાય નહી...
એક દિવસ બસ સ્ટોપ પર અચાનક જ આરોહી મળી ગઈ ...
ને પ્રિન્સ એ આરોહી ને બોલાવી...
આરોહી ..hi
             કેમ અહીં?
અહી થોડું કામ હતું એટલે આરોહી તુ અહી study કરે છે...
થોડી ઘણી વાત કરી બંને જાણ છૂટા પડ્યા..
પછી તો પ્રિન્સ નિત્યક્રમ મુજબ આરોહી ને જોવા એની કોલેજ જતો..
ને આરોહી સાથે વાત કરતો જોત જોતા મા આરોહી ને ખ્યાલ આવી જ ગયો હતો કે પ્રિન્સ મને લવ કરે છે પ્રિન્સ એ આરોહી ને એનો મોબાઈલ નંબર આપ્યો ને કહ્યુ મારે તારું એક કામ છે તુ મને ફ્રી પડી ને ફોન કે મેસેજ કરજે....
--------------
આરોહી એ નંબર તો લઈ લિધો પણ એ સતત વિચારવા લાગી કે ફોન મેસેજ કરુ કે નહીં??
આરોહી એ પ્રિન્સ ને એક મેસેજ સવારે કોલેજ જતા રસ્તા પર કર્યો એ પણ ગુડમોરનિંગ નો....
------------
પ્રિન્સ એ મેસેજ જોઈ ને રાજી થઈ ગયો હતો એને  પણ એ ફોરવડઁ મેસેજ કર્યો
Good morning dear..
ત્યાર બાદ સતત 5 કલાક પ્રિન્સ મોબાઈલ હાથ મા લઈ ને બેસી રહ્યો પણ આરોહી કયાંથી મેસેજ નો reply કરે એ ક્લાસ મા હતી....
આરોહી એ કલાસ પત્યા પછી તરત જ મેસેજ જોતા જ reply આપ્યો ..
Hey, પ્રિન્સ તારે મારુ શુ કામ હતું??
તે મને નંબર આપ્યો ત્યાર થી મને એજ વિચાર આવતા કે શુ કામ હશે તારે મારુ ..
પ્રિન્સ પાસે નંબર આપવાનું કારણ તો હતુ જ પણ એ આરોહી ને કહી ના શક્યો...
એને કહ્યુ આરોહી  sirf yuhi
આપણે એક બીજા ને ઓળખીયે છીએ ને એક જ સમાજ ના છીએ એટલે ...
આરોહી તુ મારી Best friend બનીશ ??
---------------------
પ્રિન્સ હજી આપણે એકબીજા ને સારી રીતે જાણ્યા પણ નથી ને હુ કઈ રીતે Best friend બનાવી શકું ? હુ તારી સાથે friend તરીકે  વાત કરીશ.
એ પણ રોજ નહીં...હો અને આરોહી એ smiley મોકલી..
પ્રિન્સ ને તો આરોહી ની બધી જ વાત મંજૂર હતી આરોહી ને એક તરફી પ્રેમ જો કરવા લાગ્યો હતો....
પ્રિન્સ ડેઈલી મેસેજ મોકલતો હતો પણ આરોહી રોજ reply ના આપતી ..
થોડા દિવસ પછી એટલે કે Sunday હતો એ દિવસે પ્રિન્સ પર સામેથી આરોહી નો મેસેજ હતો...પ્રિન્સ પણ મેસેજ વાંચતા જ વાત ચાલુ કરી એ દિવસે બંને જાણા ખૂબ વાતો કરી .. આરોહી એ આખરી નક્કી પણ કરી લિધુ કે પ્રિન્સ તુ મારો આજ થી Best friend છે..આપણે બંન્ને એકબીજા ની બધી જ વાત શેર કરીશું...
પણ પ્રિન્સ એક વાત નુ ધ્યાન રાખજે આપણે બંને રીલેટીવ મા છીએ એટલે આ વાત ની કોઈ ને પણ જાણ ના થાય કે આપણે બંન્ને એકબીજા સાથે વાત કરીએ છીએ ..નહીં તો બધા ખોટુ જ વિચારશે...
પ્રિન્સ એ એને promise આપ્યુ ને કહ્યુ કે હુ આ વાત કોઈ ને કહીશ નહી તુ પણ ના કહેતી આરોહી..બંન્ને એ આ વાત કર્યા પછી પ્રિન્સ એ આરોહી ને કહ્યુ આરોહી .હુ તારી સાથે ફોન પર વાત કરી શકું...?
આરોહી એ તરત જ કહ્યુ ચાલ કાલે જ તને હુ ફોન કરીશ .
ચાલ હવે પછી વાત કરીએ...
---------------
પ્રિન્સ આખી રાત બસ એને યાદ કરવા મા જ વિતાવી ને..સવારે મોડા ઊઠતો એ પ્રિન્સ એ દિવસે સવારે વહેલા ઉઠી ને કોલેજ જવા નીકળી ગયો હતો ઘર મા પણ બધા ને નવાઈ લાગી ...પણ પ્રિન્સ  તો આરોહી ના કોલ ની રાહ જોતો હતો ...
એ તારીખ પણ ગજબ હતી 31/12/10
આજે પણ પ્રિન્સ ને યાદ છે...
સવારે 8:25 એ ફોન ની ઘંટડી રણકી...

--------------
હેલો...
પ્રિન્સ ?
હા બોલ આરોહી..
આરોહી એ કિધુ બોલ...શુ કરે છે?
કોલેજ જવા નીકળ્યો છુ...
ઓહહહહ હુ પણ બસ મા જ છુ ત્યા થી જ તને કોલ કર્યો...
પણ આજે પ્રિન્સ એની સાથે આખો દિવસ વાત કરવા માંગતો હતો અને purpose પણ કરવાનો હતો ...
એને આરોહી સાથે વાત કરી ને આરોહી પણ કોલેજ ના ગાર્ડન મા જ બેસી .એ આજે ક્લાસ મા પણ ના ગઈ...
પ્રિન્સે પણ કોલેજ ના પાર્કિંગ  મા જ વાત  ચાલુ રાખી....
થોડી ઘણી વાત કર્યા પછી એને આરોહી ને purpose કર્યુ...ને આરોહી જાણે સાંભળ્યું ના હોય એમ ફરી વાર પુછ્યુ શુ??
પ્રિન્સ એ ફરી વાર કહુ આરોહી હુ તને પ્રેમ કરુ છુ.હુ  તારા જવાબ ની રાહ જોઉં છુ...

મે તને કહ્યુ હતુ ને હુ તારી best friend બની ને જ રહીશ એના થી આગળ કંઈજ નહી.. મને ખ્યાલ જ હતો કે હુ તારી સાથે વાત કરીશ ને તયારે  તુ purpose જ કરીશ ...પણ એ possible  નથી પ્રિન્સ...

પ્રિન્સ એ એને બહુ જ સમજાવી પણ આરોહી નો જવાબ એક જ હતો...
 આરોહી પણ મનોમન એને પ્રેમ કરતી જ હતી પણ એન ડર હતો એના સમાજ નો એના ઘર ના સભ્યો ને ખબર પડે તો ??
એને એ વાત પ્રિન્સ ને કહી ને પ્રિન્સ એ ફરીવાર એને promise કર્યુ...
ને  આશરે પ્રિન્સ ને એનો જવાબ આશરે 2
વાગ્યા ની આસપાસ મળ્યો...
પ્રિન્સ ખુશ હતો પણ આરોહી ને થોડો ડર હતો કે કોઈ ને જાણ થશે તો??
એ દિવસ બહુ વાતો કરી 5 વાગ્યા ની આસપાસ બંને એ ફોન   કટ કર્યો ને ઘરે પહોંચ્યા....
એજ રાત્રે વર્ષ ની છેલ્લી રાત્રી જાણે બંન્ને પ્રેમી એક થયાં...
એ રાત્રે મેસેજ થી ચેટ કરતાં....દિવસ બદલાતા જ એકબીજા ને HAPPY New year કહ્યુ ને બંને એકબીજા ને promise ક્યા આરોહી તુ કહીશ એ હુ કરીશ પ્રિન્સ તુ કહે એ હુ કરીશ...
પ્રિન્સ એ તરત જ કહ્યુ  મારે તને કાલે  મળવું છે આરોહી...
તુ મળી શકીશ....?
આરોહી એ થોડું વિચારી ને કહ્યુ કાલે નહી પણ 2/1/11 done ..
પ્રિન્સ એ જગ્યા નક્કી કરી. આરોહી ની કોલેજ ની નજીક ના ગાર્ડન મા જ બંન્ને એ મળવાનું નક્કી કર્યુ....
---------------

2/1/11 સવારે વહેલા પ્રિન્સ એને મળવા પહોંચ્યો.. એને આરોહી માટે બહુજ બધી ચોકલેટ લીધી .. અને આરોહી ને કોલ કર્યો આરોહી એ પ્લાન ચેન્જ કરી પહેલાં મારી કોલેજ આવ મારા ફેન્ડ તને મળવા માગે છે...
પ્રિન્સ એ કહ્યુ ઓકે હુ ત્યા જ આવુ...
પ્રિન્સ આવતા જ આરોહી સ્વીટ  સ્માઈલ સાથે પ્રિન્સ ને આવકાર આપ્યો ને એના બધા જ ફેન્ડ ને મલાવ્યા ...પ્રિન્સ એ ચોકલેટ આરોહી ને આપી ને આરોહી કહે અરે ગાંડા આટલી બધી ચોકલેટ કોઈ લાવે ??
હા હુ લાવુ કેમ કે આપણે બંન્ને એકબીજા ને પ્રેમ કર્યા પછી ફસ્ટ ટાઈમ મળ્યા છીએ
તો હુ તારી મનગમતી ચોકલેટ લઈ ને આવ્યો... .
આરોહી એ ચોકલેટ એના ફેન્ડો ને આપી ..
મે એને ઈશારો કર્યો ચાલ હવે આપણે જઈશુ??
એ સમજી ગઈ મારો ઈશારો ને અમે બાઈક પર બંને નીકળ્યા...
ગાર્ડન મા અમે બેઠા ખૂબ વાતો કરી પછી અમે એક રેસ્ટોરન્ટ મા ચાઈનીઝ ખાધું....એ દિવસ અમે બંન્ને બહુ જ ખુશ હતા..
એને એના સ્ટોપ પર ઉતારી ને હુ મારા ઘરે જવા નીકળ્યો...ને  પાછા કોલ થી બંન્ને જણા વાત કરવા લાગ્યા...
આરોહી એના ઘરે પહોંચવા આવી હતી અને એને કહ્યુ ચાલ હવે રાત્રે વાત કરીશું.કોલ કટ કર્યો...
રાત્રે વાત કરતા કરતા પ્રિન્સ ને ઊંઘ આવતા એ સુઈ ગયો....
---------------
2 દિવસ પછી
---------------
અચાનક આરોહી ના ભાઈ નો ફોન આવ્યો ને આરોહી ને પુછ્યુ કે કોઈ છોકરા સાથે તુ અહીં ગઈ હતી ,આ જગ્યા પર  કોણ છે એ...??

આરોહી એ કંઈ કહ્યુ નહીં કે કોઈ નહોતું હુતો કોલેજ હતી ..
એને સીધો જ પ્રિન્સ ને ફોન કર્યો ને આ વાત એને  કરી મે એને કહ્યુ તુ ડરીશ નહીં અને કહી દે હુ કોલેજ હતી...
આરોહી એ કહ્યુ થોડોક ટાઈમ હુ તારી સાથે વાત નહીં કરું બધું જ ઓકે થાય પછી હુ તને સામે થી મેસેજ આપીશ ...
----------

થોડા દિવસો પછી ફરી વાર આરોહી નો મેસેજ આવ્યો...
ફરી પાછું મળવાનું ને રોજ લેટ નાઈટ ચેટિંગ ને કોલ ચાલુ થયા.....
બહુ મસ્તી કરતા સાથે મુવિ જોતા ને સાથે એક જ લંચ બોક્સ મા જમતા...
3 એક વર્ષ આમ જ ચાલ્યુ ...ને પછી પ્રિન્સ ના મન મા એક વિચિત્ર વિચાર આવ્યો એને આરોહી ના ચારીત્ર પર શક થવા લાગ્યો એને આરોહી નુ પારખું લેવાનો નિર્ણય કર્યો....
પ્રિન્સ એ એની માટે એક નવો મોબાઇલ ને નવું જ સિમ ખરીદ્યું ને આરોહી ને મેસેજ કર્યો.....
આરોહી નો રીપ્લાય આવ્યો who r u ??
 પ્રિન્સ એ નવુ જ નામ આપ્યુ જેનીલ તુ આરોહી?
કોણ જેનીલ...  don't msg me..
જેનીલ થોડી એની વાત માનવા નો હતો એતો એજ આરોહી નો પ્રિન્સ હતો પણ આરોહી ને તો વાત નો ખ્યાલ જ નહોતો...
જેનીલ મેસેજ ચાલુ કર્યા હુ તારી જ કોલેજ મા છુ હુ તને બહુ લવ કરું છુ મને તારી જ એક ફેનડે નંબર આપ્યો છે ને એમ..
આરોહી એ પણ મેસેજ નો રીપ્લાય આપતા આગળ વાત ચાલુ રાખી...
...
એ જ સમયે પ્રિન્સ એ એના ફોનથી ફોન કરે તો આરોહી એમ જ કહે મારે થોડું કામ છે હુ થોડી વાર મા વાત કરું...અને જેનીલ સાથે મેસેજ થી વાત કરે...
આરોહી ને કોઈ કામ ના હતું પણ જેનીલ સાથે વાત કરવી હતી એ સાંભળી ને પ્રિન્સ ને બહુ મોટો ઝટકો લાગ્યો...કે મારી આરોહી જુઠું બોલી....
પ્રિન્સ નો શક વધુ મજબૂત થયો ને એને જેનીલ બની વાત ડેઈલી કરવા લાગ્યો...
ક્યારેક પ્રિન્સ બની ને વાત કરે તો ક્યારેક જેનીલ બની ને ...
આરોહી પ્રિન્સ કરતા વધુ હવે જેનીલ સાથે મેસેજ થી વાત કરતી હતી....
જેનીલે  પણ આરોહી પાસે i love you બોલાવી જ દિધુ ને જેનીલ પણ હવે આરોહી સાથે ફોન થી વાત કરવા લાગ્યો...
(જેનીલ જ્યારે પણ ફોન થી વાત કરે તો ફોન પર રુમાલ રાખતો અને ટોન ચેન્જ કરી ને વાત કરતો )
જ્યારે પણ જેનીલ સાથે વાત કરે ને ત્યારે પ્રિન્સ પણ કોલ કરતા આરોહી નો ફોન waiting મા આવતો..હા આરોહી ફોન ઊપાડી ને એમ કહેતી કે મારા રીલેટીવસ નો ફોન હતો મારા ફેન્ડ નો ફોન હતો ..
પણ પ્રિન્સ ને તો ખબર જ હતી કે કોણ હતું??
જેનીલે આરોહી ને મળવા આવવા કહ્યુ ને ડેટ નક્કી કરી...
રાત્રે પ્રિન્સ પણ આરોહી સાથે વાત કરતાં કહ્યુ આરોહી મારે તને મળવુ છુ જેનીલ જોડે જે ડેટ ફિકસ કરી એજ ડેટ પ્રિન્સ એ કહી તો આરોહી એ ના પાડી ને બહાના બતાવ્યા કે ત્યારે નહી પણ બીજા દિવસે....
પ્રિન્સ માની ગયો...
આખરે તો જેનીલ ક્યા મળવા જવાનો હતો મળવા તો પ્રિન્સ જ જવાનો હતો....
.
પ્રિન્સ (જેનીલ) તૈયાર થઈ ને આરોહી એ નક્કી કરેલી જગ્યા પર ગયો ને અચાનક જ પ્રિન્સ આરોહી ની સામે આવ્યો ને કહ્યુ તુ તો આજે બીજી હતી ને કેમ અહીં ફરે છે..તો જવાબ આવ્યો હુ મારા ફેન્ડ નો wait કરું છુ....
પ્રિન્સ એ સારું કહ્યુ ત્યાથી નીકળ્યો ..
આરોહી એ જેનીલ ને ફોન કર્યો જલદી આવ તું....
ત્યા જ પ્રિન્સ ફરી થી આવ્યો ને કહ્યુ હુ જ જેનીલ છુ તારો ને હુ જ પ્રિન્સ હતો તારો....

આરોહી એકદમ ચૂપ...
પ્રિન્સ ની આંખો માંથી એકતરફ આંશુ ને એક તરફ જોરદાર ગુસ્સો...
પ્રિન્સ આરોહી સામે એટલું જ કહ્યુ કે  આરોહી તારે મારી સાથે મજાક જ કરવી હતી તો કેમ પ્રેમ કર્યો..
આરોહી શુ બોલવાની...
આરોહી પણ રડતી રડતી પ્રિન્સ ની માફી જ માંગતી રહી ..
પણ પ્રિન્સ નો ગુસ્સો એટલો હતો એને આરોહી ને ત્યા જ  છોડી ને નીકળી ગયો ...
આરોહી એ બહુ ફોન કર્યા પણ પ્રિન્સ એ એના બંન્ને ફોન સ્વીચ ઓફ કરી દિધા હતા.....
-----------------
પ્રિન્સે એ દિવસે બહુ સિગારેટ પીધી અને એના બંન્ને સીમ કાર્ડ પણ તોડી ફેંકી દિધા...
એટલે આરોહી કોન્ટેકટ જ ના કરી શકે...
 પ્રિન્સ તો આરોહી ને હજી પણ પ્રેમ કરતો જ હતો પણ એના પ્રેમ કરતાં ગુસ્સો વધુ હતો...
એ 1 જ દિવસ એનો ગુસ્સો રાખી શક્યો બીજા દિવસે તરત જ એ આરોહી ની કોલેજ ના સ્ટોપ પર ગયો....ને આરોહી ના જ ફેન્ડ સાથે બેસી ને સીગરેટ પીધી...એક પછી એક સીગરેટ ચાલુ જ રાખી...
એટલા મા જ આરોહી ની બસ આવી એને જોયું પ્રિન્સ ની સામે એ એકદમ નર્વસ થઈ ને જોયુ ને ખાલી મોઠુ હલાયુ કે તુ સિગરેટ ના પી..
પ્રિન્સ ને તો ગુસ્સો હતો એટલે કોઈ નુ માને ??
આરોહી કલાસ મા ગઈ પણ એનુ ધ્યાન તો બહાર બેઠેલા પ્રિન્સ પર જ હતું...
એ ક્લાસ પતાવી ને બહાર આવી તો પણ પ્રિન્સ એજ હાલત મા હાથ મા સિગરેટ ને હવા મા ઉડતો ધુમાડો....આરોહી થી રહેવાયું નહીં ને એ પ્રિન્સ ના જોડે આવી ને કહ્યુ કેમ પ્રિન્સ તુ આવું કરે છે??
મારી એક ભૂલ ની સજા તુ તને કેમ આપે છે પ્રિન્સ?
તુ આપે એ સજા મને મંજુર છે હા હુ કબુલુ છુ કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરજે હુ તારી સાથે બહુ ખોટુ કર્યુ પણ હવે મને માફ કર ....
પ્રિન્સ કંઈપણ બોલે તો ને એ તો એની સિગરેટ જ હવે સૌથી પ્યારી લાગતી હતી...
એ કંઈ બોલ્યો નહીં છેવટે આરોહી એ પ્રિન્સ નો હાથ માથી સિગરેટ લીધી ને ફેંકી દિધી...
પ્રિન્સ ની આંખોમા એને સાચો પ્રેમ દેખાતો હતો આરોહી એ બહુ વાર માફી માંગી..પ્રિન્સ એટલું જ કહ્યુ તે કેમ આવું કર્યુ આરોહી??
આરોહી પાસે કંઈ જવાબ નહોતો
પ્રિન્સે એમ કહ્યુ આરોહી હુ તને પ્રેમ કરુ છુ એટલે જ તે મારી સાથે આવુ કર્યુ ને?
તારી ભૂલ તો મે ક્યારની માફ કરી દિધી આરોહી પણ મારી એક વાત માન મારે તારી સાથે મારે એકાંત મા મળવુ છે જયાં આપણી પહેલી મુલાકાત થઈ હતી ..
આરોહી મારો નવો મોબાઇલ નંબર નઈ માંગે?
આરોહી હસતા હસતા એને ભેટી પડી ન કહ્યુ પ્રિન્સ i love you હવે હુ તારા થી ક્યારેય અલગ નહીં થઉં...
હા આરોહી હુ તને મેસેજ કરુ છુ મારો નંબર સેવ કરજે અને મને તારી સાથે થયેલી પહેલાં જેવી મુલાકાત કરવી છે જયાં તુ અને હુ એકલા જ હોય ..
------------
બંને ફરી મળ્યા આરોહી એ પ્રિન્સ ને સોંગદ આપ્યા કે આજ પછી તુ ક્યારેય સિગરેટ નહીં પીવે ..પ્રિન્સે પણ આરોહી ને ના ગમતી વસ્તુ ક્યારેય નહીં કરે એનું વચન આપ્યુ...
અમુક વર્ષ સુધી બધું જ સારું હતુ.
એક દિવસ બંન્ને મુવી જોવા ગયા interval મા આરોહી એ એની બેસ્ટ ફેન્ડ આરતી ને ફોન કર્યો પણ એનો કોલ રીસીવ કર્યો નહીં એટલે
 આરોહી એ પ્રિન્સ ના સેલ ફોન માથી એની ફેન્ડ ને કોલ કર્યો પણ એની એ ફેન્ડે ઊઠાયો નહીં....
એ દિવસ પણ બંન્ને જણા ખુશ હતા...
એજ દિવસ રાત્રે આરોહી ને પ્રિન્સ  મેસેજ થી વાત કરતા હતા ત્યા જ પ્રિન્સ ના મોબાઈલ મા રીંગ ટોન વાગી...
હેલો
કોણ?
આરતી ..
તમે
હુ પ્રિન્સ..
આરોહી ના બોયફેનડ
મે કહ્યુ હા
ઓકે આરોહી એ તને કોલ કર્યો હતો મારા ફોન માંથી...
ઓકે ચાલ બાય...
તો આરતી સામે થી બોલી કે ફેન્ડ ની ફેન્ડ જોડે વાત ના કરાય??
પ્રિન્સે કહ્યુ કરાય યાર બોલો કેમ છો ?
મજા મા ને..
આરતી એ કહ્યુ હા..
અત્યારે બીસી હશો આરોહી સાથે વાત કરવા મા..
પ્રિન્સે કહ્યુ હા એટલે જ ...
ઓકે ચાલો cya..
---
આ બધી જ વાત પ્રિન્સે આરોહી ને કહી કે તારી ફેન્ડ આરતી નો ફોન આવ્યો હતો ...કંઈ વાંધો નહીં મારે વાત થઈ ગઈ....
થોડી વાર વાત કરતા કરતા બંન્ને સૂઈ ગયા..
--------------

બીજા દિવસે પ્રિન્સ ના ફોન મા આરોહી અને આરતી નો મેસેજ હતો...
આરતી એ ધીમે ધીમે આરતી એ પ્રિન્સ જોડે ચેટિંગ ચાલુ કર્યુ અને એ પણ પ્રિન્સ ની ફેન્ડ બની ગઈ ...
આ બધી જ વાત આરોહી ને પ્રિન્સ કરી જ દેતો...એક દિવસ એવો આવ્યો કે પ્રિન્સ ના ફોન પર આરતી એ ફોન કરી purpose કર્યો આરતી ને તો ખ્યાલ જ હતો કે પ્રિન્સ આરોહી નો બોય ફેન્ડ છે તો પણ ...
પ્રિન્સ એ કિધુ યાર હુ આરોહી ને પ્રેમ કરુ છુ તને ખબર છે તો પણ તુ મને ...
આરતી એ કહ્યુ પ્રિન્સ તો મારી સાથે પ્રેમ ના કરાય??
મારી પણ angegment થઈ ગઈ છે પણ મને એ છોકરો નથી ગમતો મારે શુ કરવુ ?
પ્રિન્સ તુ મને એક વખત મળ મારે તને as a fnd બધી જ વાત કરવી છે પણ તુ રુબરુ  મલે તો ..અને આ વાત તારે આરોહી ને કહેવાની નહીં...
પ્રિન્સ બીચારો ભોળવાઈ ગયો કે આરતી ને હુ સમજાવીશ કે એના angegment થઈ ગયા છે એ છોકરા સાથે એની લાઈફ ખુશી થી જીવે...
મળી ને આવીશ એને સમજાવીશ પછી હુ આરોહી ને બધી જ વાત કહીશ ત્યા સુધી પ્રિન્સ એ આરોહી એ કહી કીધું નહીં...
આરતી અને પ્રિન્સે નકકી કર્યા પ્રમાણે મળ્યા અને પ્રિન્સ એ આરતી ને બહુ સમજાવી પણ એ કંઈ સમજે એમાંની નહોતી એના મન મા કંઈક અલગ જ હતું..
આરતી એ પ્રિન્સ ને  hug કરવાનુ કહ્યુ કે એક વાર મને hug કરીશ પ્રિન્સ એ કહ્યુ હા આપણે બંન્ને ફેન્ડ છીએ હગ કરીશ ..પણ તુ હવે મને ભૂલી તારા ફીયાન્સ સાથે ખુશ રહે....
અને બંન્ને નીકળ્યા.
---------
પ્રિન્સ આ વાત આરોહી ને કરવા નો જ હતો એની પહેલાં તો આરોહી નો ફોન આવ્યો ને આરોહી ખૂબ જ ગુસ્સા મા કહ્યુ પ્રિન્સ મે તને આવો નહોતો ધાર્યો..
તે મારી જ ફેન્ડ સાથે ઈશ્ક કર્યો અને તમે બંન્ને જણા મળ્યા પણ ખરા ??
પ્રિન્સ એ બહુ સમજાવવાનો try કર્યો પણ શુ આરોહી સમજે ?
ના આરોહી એની રીતે સાચી જ હતી
પ્રિન્સ એની રીતે સાચો હતો કપટ કરી ગઈ એ આરતી જેનુ પ્રિન્સ સારુ કરવા ગયો પણ આરતી એ પ્રિન્સ ને મેળવવા માટે આરોહી સાથે બહુ મોટી ગેમ રમી રહી હતી એ આરોહી ને ક્યા ખબર ....
પ્રિન્સે આરોહી ને બહુ સમજાવી પણ આરતી પ્રિન્સ કરતાં પણ હોંશિયાર નીકળી ને આરોહી ને પ્રિન્સ ના મેસેજ બતાવ્યા ને બધુ જ કહ્યુ કે હગ પણ કર્યુ...
આરોહી એ પ્રિન્સ ને એના સોંગદ આપ્યા ને પુછ્યુ પ્રિન્સ તે આરતી ને hug કર્યુ..
પ્રિન્સ આરોહી ને લવ કરતો હતો એટલે એ આરોહી સામે ખોટુ ના બોલ્યો અને કહ્યુ આરોહી મે એને as a frnd hug કર્યુ હતુ અને આ બધી વાત હુ તને કરવાનો જ હતો એની પહેલાં આરતી એ તને કહ્યુ યાર પણ હુ ખોટો નથી માની જા તુ મારી પર વિશ્વાસ કર આરોહી ..
આરોહી ને પ્રિન્સ કરતાં એની ફેન્ડ આરતી પર વધારે ભરોસો હતો ..
આરોહી કહી દિધુ પ્રિન્સ આજ થી હુ તારી સાથે ના બધા જ સંબંધ નો end કરું છુ ...
પ્રિન્સ એ હેલો આરોહી સાંભળ pls ...
આરોહી એ ફોન કટ કર્યો પ્રિન્સ એ બહુ પ્યતન કર્યો પણ આરોહી નો કોઈ કોનટેક ના કર્યો આરોહી એ બધી જ જગ્યા એ પ્રિન્સ ને બ્લોક કરી દીધો હતો....
પ્રિન્સે પાછી સિગરેટ પીવાની ચાલુ કરી ને એની જીદંગી પર ખેલવા લાગ્યો...
આરતી ને તો હવે એ થોડી મળવા નો હતો
આરતી એ કરેલા આ કામ થી એક સાચા પ્રેમી અલગ થયા ...
પ્રિન્સ આજે પણ આરોહી ને પ્રેમ કરે છે પણ આરોહી સાથે આજ દિન સુધી એની વાત થઈ નથી ...
પ્રિન્સ ના મન મા એક જ સવાલ થાય છે કે  આરોહી ને મે એની એક ભૂલ માફ કરી હતી જેનીલ જોડે લવ કરવાની તો શુ મારી ભૂલ એ માફ ના કરી શકે??
એમા પ્રિન્સ ની તો કોઈ ભૂલ હતી જ નહીં..પણ આરોહી સમજવા જ નહોતી માંગતી...
આરોહી એ પ્રિન્સ ને છોડી દીધો હતો ..
પણ પ્રિન્સ આજે પણ આરોહી ને એટલી હદે પ્રેમ કરે છે....
હજી સુધી આરોહી નથી સમજી કે નથી પ્રિન્સ સાથે વાત કરી ...
પ્રિન્સ હજી પણ આરોહી ના મેસેજ ની રાહ જોવે છે...
આરોહી તુ આ મેસેજ વાંચે તો pls મને એક વાર મેસેજ કરજે....
------------
ક્યારેય કોઈ ના કહ્યા મા આવી ને ખોટુ પગલુ ના ભરતા ..અને હા કોઈ ઈહે તો પહેલાં એ વાત નુ નિરિક્ષણ કરી ને થાય તો બે વ્યકતિ સમજોતો જ કરજો...
બાકી અત્યારે કોઈ કોઈ નુ નથી...

આરોહી ..
હુ તને પ્રેમ કરુ છુ
ખબર નથી "કેમ કરુ છુ પણ જો
ભવિષ્ય માં ઓછો થાય કદાચ આ "પ્રેમ" મારો તો
ટોકજે મને! કહે જે.. આમ "કેમ કરુ છુ?"
હુ તને પ્રેમ કરુ છુ આરોહી હુ તને પ્રેમ કરુ છુ ......
----------------
હુ અને મારી વાતો સાથે લિખિતન: - દિગંત પટેલ
----------------


આવી જ રોમેન્ટિક લવ સટોરી ,રીયલ સ્ટોરી
લાઈફ વિશેષ, સ્ત્રી ને સમજો., સ્ત્રી ની વેદના

●વાંક તો મારો છે ...
●કોઈ ના જીવન ની એક ક્ષણ
● યાદ છે ને તને
●રોમેન્ટિક લવ સ્ટોરી
●મને નથી ખબર પ્રેમ શુ છે ??
●આજે બહુ દિવસે ફોટો અપલોડ કર્યો
●એક બીજા ને પ્રેમ કરવા છેલ્લે તો તુ નુ હુ જ હોઈશુ..
●જીદંગી કેવી હોય છે ??
●અદ્ભુત પ્રેમ Breck up love story
●પ્રેમ તો પ્રેમ છે
●શુ આને પ્રેમ કહેવાય??
●હમારી અધુરી કહાની
●one an only you આરોહી
       

                                              ○○--YouTube link--○○

https://www.youtube.com/channel/UCh15akbw8wIQgLv_qPPa6KQ

                                              ○○--Facebook group--○○

https://www.facebook.com/groups/1686653048307783/


આમારા સાથે જોડાવા માટે હમણા જ SUBSCRIBE કરો અમારી YouTube channel
-------
હુ અને મારી વાતો
        સાથે
લિખિતન-દિગંત પટેલ (HAMV)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

દિકરી અને વહુ

'   દીકરી ને વહુ ' હાલ બધા ને બહુ દલીલો છે.કે મારી વહુ મારું માન નથી રાખતી ,મારી સાથે ઝગડે છે. મારી વહુના કારણે જ મારો દીકરો મારા થી દુર છે. મારી વહુના લીધે હું વૃદ્ધાશ્રમ માં અથવ...

એક પ્યાર કા નગમા હૈ

એક પ્યાર કા નગમા હૈ.. ❤❤❤❤❤ --- વાત છે એક પ્રેમ ની.... તને પહેલી જ નજરે જોયો અને હુ તારા જ વિચારો મા રાત દિવસ ખોવાઈ ગઈ....  મને આજે પણ યાદ છે એ તારીખ 4  જાન્યુઆરી  ની તારી એક ઝલક જોતા જ મારી દિલ ની ધડકન મા ના માણેલુ સંગીત રેલાઈ ગયું... તને પહેલી જ વાર ક્લાસ મા જોયો ને એક જ ગીત યાદ આવે ... તુ જાન હૈ અરમાન હૈ મેરે પ્યાર કી પહેચાન હૈ.... ---- બંને ની નજર થી નજર મળી...શરુઆત મા એ તારી ફસ્ટ મુસ્કાન, તારા ચહેરો મને આજે પણ યાદ છે... જેમ જેમ સમય ગયો એમ તારી સાથે વાત કરવાનું કંઈક ને કંઈક બાનું હુ શોધતી હતી...બસ એમ જ થાય કે આખો દિવસ તારી સાથે જ વાત કર્યા કરું.... તારી સાથે થોડી થોડી વાતો મને બહુ જ મોટી ખૂશી આપતી હતી.... અને હા હુ તારી આંખો જોઈને તારા અંદર ના દર્દ ને મહેસુસ કરતી હતી ના જાણે મને મનોમન એમ જ થતુ કે તારા પર જાણે દર્દ નો પહાળ તુટેલો હોય.. ----- થોડો ટાઈમ પછી મે એને પુછી જ લિધુ  ત્યારે એની આંખો મે વાંચી હતી એ સાચી જ હતી ... એને મને એની હર એક વાત કહી અને હુ એને વધુ પ્રેમ કરવા લાગી.... એની સગાઈ થઈ ગઈ હતી પણ  એને મજબૂરી મા કરી હતી, એની પસંદ વગર ક...

હમારી અધુરી કહાની ભાગ-2

હમારી અધુરી કહાની -ભાગ 2 હવે રજા લઈશું? એને કહ્યુ ok... ----------- અમુક સમય પછી .... ફરી થી જ સોસિયલ મિડિયા પર પાછો contact થયો.... એ જ superb girl નો મેસેજ આવ્યો એને તો મને block કરેલો હતો.. કદાચ એ દરિયા કિનારે ની મુલાકા...