મુખ્ય સામગ્રી પર જાઓ

દિકરી અને વહુ

'   દીકરી ને વહુ '

હાલ બધા ને બહુ દલીલો છે.કે મારી વહુ મારું માન નથી રાખતી ,મારી સાથે ઝગડે છે. મારી વહુના કારણે જ મારો દીકરો મારા થી દુર છે.
મારી વહુના લીધે હું વૃદ્ધાશ્રમ માં અથવા અલગ રહું છું.અમને બહુ ફાવતું નથી.
     
                     શું છે આ વહુ ?

વાંક કોનો છે?વહુ નો ? દીકરા નો ? ના વાંક તમારો છે.દરેક દીકરી ની વિદાય વખતે દરેક દીકરાના મા- બાપ એમ કહેતા હોય આ અમારી દીકરી છે.કઈ ચિંતા ન કરતા અને બીજા જ દિવસે કોઈ મેમાન આવેતો તરત કે
આવો મારી વહુને મલાવું . અને બે ત્રણ દિવસ થાય ત્યાં તરતજ દીકરી ની મા નો ફોન આવે શું ચાલે ? કેમ છે ? અને ત્રીજો પ્રશ્ન સીધોએ હોઈ શું કેમ છે તારા સાસુ સસરા ને બધા સારા છે ને ? શું છે આ ? તમે જ તમારી દીકરીને એવું શીખવો છો કે આ તારા સાસુ સસરા છે. અને દીકરાની મા પણ સમાજ માં એવું કહે આ મારી વહુ . વિચારવા જેવી વાત છે જો એને સમાજ ની સામે એવું કેહવામાં આવે કે આ મારા દીકરા ની પત્ની છે તો ? આપણે જ એને શીખવી દય છીએ તું વહુ છો .ખાલી શબ્દો નો ફરક છે પણ જો આપણે સમજી જાય તો કોઈ દિવસ કોઈ દીકરી વહુ નઈ પણ દીકરી બની જીવશે. દરેક દીકરો જે મા બાપ થી અલગ થાય છે.તેની પાછળ ખાલી વહુ નો નય તમારો પણ વાંક હોઈ શકે. કેમકે તમે એને દીકરી બનવા જ નથી દીધી.ખીલી જેમ ભિત પર લાદવામાં આવે ત્યારે હથોડી ના પ્રહારો એટલા જોષ થી મારવામાં આવે કે પછી એ ખીલી બહાર નીકળી જ નો શકે . આપણે પણ કાઈક એવું જ કરી છીએ.કોઈ દિવસ કોઈ દીકરીને કોઈ એવું નથી સમજાવતું કે એ તારા સાસુ સસરા નહિ  મા બાપ છે.જેમ અમે તને તારી ભૂલ પર સમજાવતા એમ એ પણ તને સમજવાશે તારે એમ સમજવાનું કે અમે જેમ તને ખીજાય ને પછી વ્હાલ આપતા એ જ રીતે તને ત્યાં  પ્રેમ મળશે. તકલીફ ત્યાં જન્મ લે છે કે આપણે એના મગજ માં એવું ભરી દઇએ છીએ કે એ સાસરું કેહવાય.ત્યાં તારે આમ વર્તન કરવાનું , ત્યાં આવી રીતે જ બોલવાનું . હવે તમે જ એવું શીખવી ને મોકલશો તો એ કોઈ દિવસ એના સાસુ કે સસરા સાથે મા બાપ ની જેમ નહિ રહી શકે. ભૂલ કોની ? એ જાતે જ સમજી લેવું.

- કવિન શાહ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

એક પ્યાર કા નગમા હૈ

એક પ્યાર કા નગમા હૈ.. ❤❤❤❤❤ --- વાત છે એક પ્રેમ ની.... તને પહેલી જ નજરે જોયો અને હુ તારા જ વિચારો મા રાત દિવસ ખોવાઈ ગઈ....  મને આજે પણ યાદ છે એ તારીખ 4  જાન્યુઆરી  ની તારી એક ઝલક જોતા જ મારી દિલ ની ધડકન મા ના માણેલુ સંગીત રેલાઈ ગયું... તને પહેલી જ વાર ક્લાસ મા જોયો ને એક જ ગીત યાદ આવે ... તુ જાન હૈ અરમાન હૈ મેરે પ્યાર કી પહેચાન હૈ.... ---- બંને ની નજર થી નજર મળી...શરુઆત મા એ તારી ફસ્ટ મુસ્કાન, તારા ચહેરો મને આજે પણ યાદ છે... જેમ જેમ સમય ગયો એમ તારી સાથે વાત કરવાનું કંઈક ને કંઈક બાનું હુ શોધતી હતી...બસ એમ જ થાય કે આખો દિવસ તારી સાથે જ વાત કર્યા કરું.... તારી સાથે થોડી થોડી વાતો મને બહુ જ મોટી ખૂશી આપતી હતી.... અને હા હુ તારી આંખો જોઈને તારા અંદર ના દર્દ ને મહેસુસ કરતી હતી ના જાણે મને મનોમન એમ જ થતુ કે તારા પર જાણે દર્દ નો પહાળ તુટેલો હોય.. ----- થોડો ટાઈમ પછી મે એને પુછી જ લિધુ  ત્યારે એની આંખો મે વાંચી હતી એ સાચી જ હતી ... એને મને એની હર એક વાત કહી અને હુ એને વધુ પ્રેમ કરવા લાગી.... એની સગાઈ થઈ ગઈ હતી પણ  એને મજબૂરી મા કરી હતી, એની પસંદ વગર ક...

હમારી અધુરી કહાની ભાગ-2

હમારી અધુરી કહાની -ભાગ 2 હવે રજા લઈશું? એને કહ્યુ ok... ----------- અમુક સમય પછી .... ફરી થી જ સોસિયલ મિડિયા પર પાછો contact થયો.... એ જ superb girl નો મેસેજ આવ્યો એને તો મને block કરેલો હતો.. કદાચ એ દરિયા કિનારે ની મુલાકા...