મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ડિસેમ્બર, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

One an only you આરોહી / લિખિતન- દિગંત પટેલ (HAMV)

One an only you આરોહી ધડકન નો એક અવાજ આરોહી ને પ્રિન્સ ની વાત.. ખૂબ જ રસપ્રદ વાત છે દોસ્તો હુ અને મારી વાતો સાથે લિખિતન- દિગંત પટેલ વાત કહું તો એ છોકરો પ્રિન્સ ખૂબ જ સરળ સ્વભાવ નો અને દેખાવ મા પણ smart... પ્રિન્સ કોલેજ કરતો હતો ને કોલેજ મા પણ પ્રિન્સ ફેમસ હતો બધા જ સાથે હસી મજાક કરવા ની આદત થી એ બધા ના દિલ જીતી લેતો હતો... પ્રિન્સ ની મજાક કરવાની આદત હવે પ્રેમ પર આવી ને અટકી... પ્રિન્સ ના ઘરે  એના મોટા ભાઈ કેતન ના લગ્ન આવ્યા પ્રિન્સ લગ્ન ની તૈયારી મા લાગી ગયો હતો ... લગ્ન ને 3 દિવસ બાકી હતા ને જોતજોતા મા એ 3 દિવસ પણ જાતા રહ્યા ને કેતન ની જાન ગઈ બીજા શહેર મા... ત્યા એક છોકરી પર નજર પડી પ્રિન્સ ની એ છોકરી નુ નામ "આરોહી" આરોહી પણ દેખાવે ખૂબ જ સુંદર... પ્રિન્સ ને આરોહી પહેલી જ નજર મા ગમી ગઈ હતી... લગ્ન ની ચોરી મા પણ પ્રિન્સ આરોહી ને જ જોતો હતો.. આરોહી એ પણ સ્વાભાવિક રીતે એક બે વાર smile આપી .... જોત જોતા મા એ સમય પણ પુરો થયો ને વિદાય થઈ ને જાન પાછી ઘરે આવી દુલહન સાથે.. ઘર મા નવા જ સભ્ય ના આગમન થી ઘર મા ખુશી હતી પણ પ્રિન્સ રાહ જોઈ રહ્યો હતો આરોહી ની... ...

હમારી અધુરી કહાની .. full story લિખિતન- દિગંત પટેલ

ખૂબ જ રસપ્રદ વાત હમારી અધુરી કહાની.. આખી સ્ટોરી વાંચજો... હુ અને મારી વાતો સાથે લિખિતન:- Digant patel આમ તો અમારે અલગ થયે 6 વર્ષ થયાં..એનુ કોઈ કારણ ના પુછતા કે કેમ એ હુ કહીશ પણ નહીં... પણ જુદા પડ્...

હમારી અધુરી કહાની ભાગ-3

હમારી અધુરી કહાની  ભાગ:- 3 મે એને થોડાક જ કલાક મા ફરી મેસેજ કર્યો અને મારો મોબાઈલ નંબર share કર્યો..... ત્યાર બાદ હુ એજ મેસેજ મા જોઈ રહયો કે seen હજી કેમ નથી કર્યો.... આશરે 30 મિનિટ પછી મારા ફોન ન...

હમારી અધુરી કહાની ભાગ-2

હમારી અધુરી કહાની -ભાગ 2 હવે રજા લઈશું? એને કહ્યુ ok... ----------- અમુક સમય પછી .... ફરી થી જ સોસિયલ મિડિયા પર પાછો contact થયો.... એ જ superb girl નો મેસેજ આવ્યો એને તો મને block કરેલો હતો.. કદાચ એ દરિયા કિનારે ની મુલાકા...

હમારી અધુરી કહાની ભાગ -1

ખૂબ જ રસપ્રદ વાત આખી સ્ટોરી વાંચજો... હુ અને મારી વાતો સાથે લિખિતન:- Digant patel આમ તો અમારે અલગ થયે 6 વર્ષ થયાં..એનુ કોઈ કારણ ના પુછતા કે કેમ એ હુ કહીશ પણ નહીં... પણ જુદા પડ્યા ના અમુક સમય બાદ એ...