ખૂબ જ રસપ્રદ વાત
આખી સ્ટોરી વાંચજો...
હુ અને મારી વાતો સાથે લિખિતન:- Digant patel
આમ તો અમારે અલગ થયે 6 વર્ષ થયાં..એનુ કોઈ કારણ ના પુછતા કે કેમ એ હુ કહીશ પણ નહીં...
પણ જુદા પડ્યા ના અમુક સમય બાદ એવા વિચાર આવતા મને કે હવે એ ક્યારેય મળશે કે કેમ???
------
આમ તો મારા અને એના મેરેજ થઈ ગયા છે ને હુ મારી વાઈફ સાથે મારી લાઈફ ખુશી થી જ જીવું છુ...એની લાઈફ વિશે અત્યારે મને કંઈજ ખ્યાલ નથી....
-----
વેકેશન મા હુ ને મારી વાઈફ ફરવા ગયેલા મુંબઈ અમે 2 દિવસ ફર્યા....
રાત્રે દરિયા કિનારે હુ ને મારી વાઈફ ફરતાં ત્યા જ પાછળ થી અવાજ આવ્યો...(Nick name)
મે બહુ ધ્યાન ના દોરયુ કેમ કે એ નામથી તો ખાલી મને એજ બોલાવતી હતી ..અને એ નામ સાંભળે મને ૬ વર્ષ ઉપર થયુ હશે...ફરી વાર કોઈ એ એજ નામ થી ફરી અવાજ કર્યો....મે પાછળ ફરી ને જોયુ તો અંધારા મા કોઈ ચહેરો clear ના દેખાયો પણ મને કોઈક બોલાવે છે એવું લાગ્યુ...ત્યા જ મારી વાઈફ કે તમારે યાર ગમે ત્યા જઈએ કોઈક તો હોય જ ...
મે કિધુ હશે...જવા દે ચાલ આપણે આગળ વધીએ...
---------
ત્યા થી હુ આગળ નીકળ્યો ત્યા પાંચ એક મિનિટ પછી મને એવો વિચાર આવ્યો કે મને એ નામ થી તો માત્ર એજ બોલાવતી કયાંક એ તો નહીં હોય ને???.
આવા વિચારો એ મારા મન મા ઘર કરી લિધુ....
મારુ દિલ અને દિમાગ કંઈક અલગ જ કહેતા હતા...
દિલ ને એમ જ હતુ કે એજ હશે...
પણ દિમાગ ???
ના એ કયાંથી હોય અને હોય તો પણ મને બોલાવે ખરી??
એજ તો મારા થી અલગ થઈ હતી તો મને એ સામે થી ક્યા બોલાવવાની...
----------
અમે થાક્યા હતા બહુ ફર્યા હતા એટલે ..મારી વાઇફે મને કિધુ કે ચાલ ને યાર કંઈક જમીએ હવે....
અમે થોડી ચર્ચા કર્યા પછી ફાઈનલી ભાજી-પાઉં ખાવા નુ નક્કી કર્યુ..
ને અમે ચલતી પકડી ------
----
10 એક મિનિટ પછી અમારી મંજીલ આવી પહોંચ્યા
અમે એક ટેબલ ચોઈશ કરી ત્યા બેસી ઓડર આપયો...
--------
ત્યા જ મારી પત્નિ એ પાછી એ વાત યાદ કરાવી કોઈક છોકરી તમને બોલાવી હતી પણ તમારું નામ કંઈક અલગ જ હતું તો પણ તમે પાછું ફરી ને જોયુ કંઈ ખાસ કારણ????
જમવાનું આવ્યુ..
મે જમતા જમતા
એને આખી મારી સ્ટોરી કહી અને એને મારા એ નામ ની ખબર પડી જ ગઈ...
કંઈ વાંધો નહીં પણ હુ પણ તમને એ નામ થી જ બોલાવીશ હવે.....
મે કિધુ ઓકે..... જુના સંબંઘ રોજ યાદ આવશે શુ કહેવું??
----------
ત્યા થી નીકળ્યા અમે આઈસક્રીમ ખાવા ..
અમે એજ વાતો કરતા કરતા આગળ નીકળ્યા ને ત્યા પહોચ્યા...
ત્યા જ મને એ મને અવાજ કરતી છોકરી દેખાઈ ને મે મો ફેરવ્યું કેમ કે હુ એને મળવા નહોતો માગતો ..
પણ મન મા એમ થયુ કે દિલ કહેતું હતું એજ નીકળ્યું ને ..
એની સાથે પણ કોઈ છોકરો હતો sure એનો પતિ જ હશે...
-------
મારી વાઇફે ઓડર આપ્યો ..
અમે એક જ પ્લેટ મા ચાલુ કર્યો આઈસક્રીમ
તયા એ છોકરી મને જોઈ ને એના પતિ ને કંઈક કહી મારી સામે આવી....
મારી નજર તો ત્યા જ હતી...
મારી નજર સામે આવી રહી હતી એક smile કરતી એ જ girl ..
હુતો એની સામે જ જોતો રહું છુ ત્યા જ તો મારી વાઈફ કે બસ કર હવે આંખો ને આરામ આપ ....
--------
હુ ચૂપ જ રહ્યો
-------
એ smile કરતી girl મારી સામે આવી ને toch કરી ને કહે કે તને ત્યા બોલાવું છુ તુ પાછળ જુવે છે તો પણ બોલતો નથી...
હુ તો ચુપ જ હતો
ઓળખે છે કે ભૂલી ગયો...
મારા મન મા હુ બોલ્યો કે તને ભૂલ્યો જ ક્યા છુ ??
ને એ એની વાતો નો દોર ચાલુ જ રાખ્યો હતો..
એ બોલ્યા જ કરતી પહેલાં ની જેમ જ..
પણ હુ તો ૬ વર્ષ પહેલાં ના દિવસો મા જઈ અટક્યો...
એ બોલી ઓયયયય કંઈક તો બોલ જાણે હુ dream માથી બહાર આવયો એવું લાગ્યુ...
હુ બોલ્યો કેમ છે મજા મા ને ??
આ કોણ છે ??
My hubby
મે મારી વાઈફ નો intro કરાવ્યું..
મને કે મને ખબર જ છે.....
કઈ રીતે??
એને કહ્યુ નહીં પણ કદાચ એ મારા FACEBOOK WALL પર જોતી હશે છુપાઈ ને .....
હુ કંઈ બોલ્યો નહીં વધારે
પણ એને કહ્યુ દેવ તુ ખરેખર બહુ જ બદલાઈ ગયો છે ...
શરુઆત કોણે કરી હતી મારા થી બોલાઈ ગયું....એ ને ONLY smile જ આપી જેમ કે મને દિલ થી sorry કહેતી હોય....
હુ બધુ જ સમજતો હતો પણ હુ ચુપ જ રહ્યો i think એ કદાચ મારી જોડે અત્યારે જુના relation ફરી થી જોડવા માંગતી હતી...
----------
હુ ત્યા થી એને
Nice to meet u...
By cya કહી ને નીકળ્યો
એને સવાલ કર્યો શુ કરે છે આજ કાલ ....??
મે મન મા ને મન મા કહ્યુ તને યાદ ...
બસ કંઈ ખાસ નથી કરતો .... કામ જ કરું છુ પહેલાં જે કરતો હતો એજ ...
લગભગ એના મન મા એને મને એકાંત મા મળવા નો ખ્યાલ હતો....
ક્યા રોકાયા છો...
મારી વાઈફ એ કહી દીધું....(જગ્યા)
એ એકદમ ખુશ લાગી ફરી પાછી એજ sweet smile સાથે એને જોઈ મે ..
કદાચ એ પણ ત્યા જ રોકાઈ હોઈ એવી ખુશી હતી એની smile મા...
હવે રજા લઈશુ ...??
એને કહ્યુ ok..
-------------
આ વાંચો ને તો મને એમ ના પુછવુ કે એ છોકરી કોણ હતી ???
Hu ans nai aapu
એનો hubby આટલી બધી વાતો કરી ત્યા સુધી ice cream જ ખાતો હતો કંઈ બોલ્યો નહી એ કેમ તામારા બંને જાણવા ની વાત મા કંઈ બોલ્યો નહીં??
તારી wife એ કંઈ કીધું નહીં??
આવા બધા મને inbox કરવા નહીં કેમ કે એનો જવાબ આપવા માટે હુ બંધાયેલો નથી...
કોપી કરવા માટે છૂટ
પણ મારા નામ ની સાથે છેડછાડ ના કરતાં..
અને કંઈક અલગ લખો ને કોપી કરી ને શુ મળશે....??
આ કહાની સાચી પણ હોય કે મારા વિચાર પણ હોય ...
તમે મને feedback આપશો તો મને જરુર આનંદ થશે...
------------
અમે અત્યારે અલગ છીએ ત્યાર પછી મને એ હજી મળી નથી....
એની યાદ સાથે જીવવાની મજા છે....
એ એની લાઈફ મા હંમેશા ખૂશ રહે ને હુ મારી લાઈફ મા .....
આમ તો ક્યારેય આ સ્ટોરી પુરી થશે જ નહીં...
ફરી કયારેક કહાની લખીશ તો જરુર શેર કરીશ...
----------
લિ.દિગંત પટેલ
----------
આવીજ રોમેન્ટિક સ્ટોરી વાંચવા ને સાંભળવા માટે ક્લિક કરો 👇
https://www.youtube.com/channel/UCh15akbw8wIQgLv_qPPa6KQ
હુ અને મારી વાતો...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો