એક પ્યાર કા નગમા હૈ..
❤❤❤❤❤
---
વાત છે એક પ્રેમ ની....
તને પહેલી જ નજરે જોયો અને હુ તારા જ વિચારો મા રાત દિવસ ખોવાઈ ગઈ....
મને આજે પણ યાદ છે એ તારીખ 4 જાન્યુઆરી ની તારી એક ઝલક જોતા જ મારી દિલ ની ધડકન મા ના માણેલુ સંગીત રેલાઈ ગયું...
તને પહેલી જ વાર ક્લાસ મા જોયો ને એક જ ગીત યાદ આવે ...
તુ જાન હૈ અરમાન હૈ મેરે પ્યાર કી પહેચાન હૈ....
----
બંને ની નજર થી નજર મળી...શરુઆત મા એ તારી ફસ્ટ મુસ્કાન, તારા ચહેરો મને આજે પણ યાદ છે...
જેમ જેમ સમય ગયો એમ તારી સાથે વાત કરવાનું કંઈક ને કંઈક બાનું હુ શોધતી હતી...બસ એમ જ થાય કે આખો દિવસ તારી સાથે જ વાત કર્યા કરું....
તારી સાથે થોડી થોડી વાતો મને બહુ જ મોટી ખૂશી આપતી હતી....
અને હા હુ તારી આંખો જોઈને તારા અંદર ના દર્દ ને મહેસુસ કરતી હતી ના જાણે મને મનોમન એમ જ થતુ કે તારા પર જાણે દર્દ નો પહાળ તુટેલો હોય..
-----
થોડો ટાઈમ પછી મે એને પુછી જ લિધુ ત્યારે એની આંખો મે વાંચી હતી એ સાચી જ હતી ...
એને મને એની હર એક વાત કહી અને હુ એને વધુ પ્રેમ કરવા લાગી....
એની સગાઈ થઈ ગઈ હતી પણ એને મજબૂરી મા કરી હતી, એની પસંદ વગર કેમ કોઈ પાત્ર ને અપનાવી શકે ?
પણ એને ફેમિલી ની ખૂશી માટે પોતે દુખી થવાનું નક્કી કરી લિધુ હતું....
એની સગાઈ ભલે કોઈ બીજી છોકરી સાથે થઈ હતી પણ દિલ તો આજે પણ એની જ રાહ મા હતું.....
દૂર હોવા છતા તુ કણ કણ મા વસે છે ,
તારી એક વાત યાદ આવતા દિલ વારંવાર હસે છે..
તો પણ તારી યાદ સાથે પાછું ત્યા જ વસે છે..
તુ મારી સામે તારી સ્માઈલ કરે પણ તારી ફેક સ્માઈલ જોઈ ને મને ખ્યાલ આવી જ જાય છે..કે તુ બીજા ને ખૂશ કરવા માટે તુ પોતે બધા સાથે ખોટી સ્માઈલ કરે છે અને ખૂશ રહેવાની કોશિશ કરે છે...
પણ ક્યા સુધી એવુ કરીશ ??
કહીશ મને?
----------
તારી એ સાદગી, તારી હર એક અદા
તારી હર એક વાત પર હુ તો છુ ફિદા
સમય જતા જતા અમે બહુ નજીક આવ્યા ધીમે ધીમે સ્ટડી પત્યા પછી અમે જોડે સમય પસાર કરવા લાગ્યા .
આપણે મ્યુઝિક ની વાત કરતાં ક્યારેક તુ સોંગ ગાતો હુ સાંભળતી તો ક્યારેક હુ ગાતી તુ સાંભળતો...
તારી સાદગી ની ક્યારેક વાત ,તો ક્યારેક થોડીક નારાજગી ની વાત...
તારી ને મારી લવ ની વાત તો ક્યારેક આપણા બંન્ને ની પસંદગી શેર કરતાં ..
નોવેલ ની હરિફાઈ, કોણ પહેલા પતાવે એ પણ મને આજે યાદ છે ....
તારી સાથે વિતાવેલી હર એક પલ ને હુ મિસ કરુ છુ યાર ....
આજ પણ પહેલા ની જેમ તારી આંખો મા ખોવાઈ જાવ છુ તને યાદ કરી ને ક્યારેક કોઈ ખૂણા મા રડી લવ છુ...તો ક્યારેક તારા સાથે કરેલી મજાક ને યાદ કરી ને એકલી એકલી હસુ છુ ..મને બધુ જ યાદ છે ,
તારી દરેક વાત માં હુ હોતી ને મારી દરેક વાત માં તારા હોવાનો અહેસાસ યાર...
તારી સાથે વિતાવેલો એ બહુ લોંગ ટાઈમ 7 કલાક, કેટલી વાતો કરેલી એજ મસ્તી એજ મુલાકાત, તારી આંખો ને જોયા કરતી હુ ને તુ કહેતો શુ કરે છે યાર ?
મને જોયો નથી....?
અને ત્યારે તારા ચહેરા પર આવતી મંદ મંદ મુસ્કાન મને તો આજે પણ યાદ છે શુ તને આ હર પલ યાદ છે શુ તુ આ બધી જ વાત ને મિસ કરે છે?
--------
આ બધો જ સમય વિતાવતા 9 ફેબ્રુઆરી એ આપણે ફરવા જવા નુ નક્કી કર્યુ ને ફાઈનલી આપણે 16 ફેબ્રુઆરી ના દિવસે ફરવા ગયા...
એ દરેક વાત જે હર કપલ સાથે થતી હોય એ મારી સાથે પણ થઈ....
આપણે ફરીવાર 5 માર્ચ એ મળ્યા સાથે બીજા ફેનડ પણ હતા ક્લાસ ની પિકનિક હતી એટલે સ્વાભાવિક બધા હોય જ...
ત્યા આપણે બંને સાથે ફરતા ...
તે મને ઝુલો ઝુલાવયો અને જોડે જોડે આપણે પ્રેમ ની વાતો કરી સાથે જમ્યા સાથે એક જ આઈસક્રીમ મા આપણે બંને ખાધો ...
એ દિવસે તુ બહુ જ કમજોર થઈ ગયો હતો તારું હર એક દર્દ તારા આંસુ રુપે આંખ માંથી છલકાઈ ગયું યાર.. ને મે તને હગ કરી ને તને સ્માઈલ અપાવવાનો પ્યતન કર્યો ને એક વચન પણ માગયુ....
અને અમે છુટા પડ્યા અને બંને ના દિલ મા દર્દ હતુ ..
10 માર્ચ એના મેરેજ થવા ના હતા એટલે જ ...
એ બંને ને એકબીજા થી અલગ થતા પગ નહોતો ઊપળતો પણ બીજા ની ખૂશી માટે કે મજબૂરી મા અલગ થવું જ પડ્યુ..
આખરે એના મેરેજ થઈ ગયા અમારી વાતો બંધ થઈ ગઈ મળવા નો તો કોઈ વિચાર પણ કઈ રીતે આવે, રોજ એના ફોન ની વેઈટ કરું પણ શુ થાય??
તુ ખરેખર ટુ મચ હતો ...ખૂબ ફર્યા ખૂબ વાતો કરી એજ તુ અને તારી વાતો ને હુ અને મારી વાતો મા આજે લખુ છુ અને તને બહુ જ મિસ કરું છુ...
હવે હુ તને રુબરુ મળી નથી શકતી તને મારા દિલ ની વાત નથી કહી શકતી એટલે જ તો તારી હર એક વાત હર એક પલ જે આપણે સાથે વિતાવયા એ બધી જ મે મારી ડાયરી મા લખી છે કયાંક તુ આ વાંચે તો તુ દુખી ના થતો હા તને યાદ આવશે પણ મે આપેલુ વચન યાદ રાખી ને પ્લીસ તુ ના રડતો...
-------
એના ફેનડ નો કોલ આવ્યો...એ લોકો સાથે ફરવા ગયા હતા,,તયા એ ગુમસુમ ની જેમ ફરતો ના કાંઈ ખાતો કે ના કોઈ સ્માઈલ આપતો ..એ હસતો ખીલખીલાટ ચહેરો જાણે કોઈ દર્દ મા, કોઈ ની યાદ મા, કોઈ ની રાહ મા, ગુમસુમ થઈ ગયેલો ..
----------
ફેનડ નો કોલ આવ્યા પછી મે એને રાત્રે 2 વાગે કોલ કર્યો અને સમજાવ્યો અને છેલ્લે મે એક ગીત ગાયું..
લગ જા ગલે કે ફીર હસીન રાત હો ના હો.
અમારી છેલ્લી ચેટિંગ મા એને કહ્યુ કભી અલવિદા ના કહેના..
કાશ હુ મારી અને એની કિસ્મત બદલી શકતી હોય ...
-------
આજે એના મેરેજ ને 10 દિવસ થઈ ગયા છે ક્યારેક એની યાદ મા રડી લવ છુ તો ક્યારેક મેઈલ કરુ છુ પણ હા એના રીપ્લાઈ ની રાહ નથી જોતી એને રીપ્લાઈ ના આપવાનું વચન આપેલું છે ને એટલે....
કદાચ એ રીપ્લાઈ આપે તો હુ એને ના જ ભૂલી શકુ એટલે જ...
એ પણ મને યાદ કરે છે એને પણ વાત કરવી છે એના દોસ્ત મને કહે છે પણ એ મજબૂર છે ..હુ અને એના દોસ્ત એને ખૂશ જોવા માંગીએ છીએ
પણ એ આજે પણ ગુમસૂમ છે એ આજે પણ ખૂશ નથી ...એ આજે પણ મને મિસ કરે છે ..
હુ પણ એને બહુ જ મિસ કરું છુ ..
સદા ખૂશ રહે એ દુઆ હે મેરી...
તુ હમેશા ખુશ રહેજે યાર...
---------
લિખિતન:- દિગંત પટેલ
હુ અને મારી વાતો
20/માર્ચ/18

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો