મુખ્ય સામગ્રી પર જાઓ

હમારી અધુરી કહાની ભાગ-2

હમારી અધુરી કહાની -ભાગ 2

હવે રજા લઈશું?
એને કહ્યુ ok...

-----------
અમુક સમય પછી ....
ફરી થી જ સોસિયલ મિડિયા પર પાછો contact થયો....
એ જ superb girl નો મેસેજ આવ્યો
એને તો મને block કરેલો હતો..

કદાચ એ દરિયા કિનારે ની મુલાકાત એને યાદ આવી હશે એટલે જ તો મારી યાદ આવી હશે...

મારુ મન ડાયવર્ટ થયુ બહુ ગુંચવાયો કે reply આપુ કે ના આપુ ?

મે બે,ત્રણ દિવસ વિચાર્યું કે ચાલ એક chance એને આપુ એક reply આપું.
ત્યા સુધી તો એના કેટલાય મેસેજ આવ્યા હતા....

મે કિધુ
Hi
Kem che..
Mazzama??

Kem yad aavi kai khas karan ??

Reply..
કેમ કોઈ કારણ વગર મેસેજ ના કરાય??.

આપણે અલગ થયાં એ વાત અલગ છે એ આપણા નસીબ ની વાત છે યાર...

Me કહ્યુ હા એ તો છે...

તો એને એક વાક્ય કહ્યુ
કારણ જોઈને તો માત્ર શક થાય કારણ વગર થાય ને એજ પ્રેમ...

હા બોલ હવે જવા દે આ વાત

તને યાદ છે તે મને પુછ્યુ હતું દરિયા કિનારે
કે ભુલી ગયો મને કે શુ??

તો સાંભળ
યાર એવી કોઈ પલ નથી કે જ્યારે તને યાદ ના કરી હોય..
પણ શુ કરુ તે તો મને block કરેલો હતો...
હુ યાર તારી સાથે નાના મા નાની પણ વાત share કરતો હતો તારી કેટલી care  કરતો હતો આપણે બંન્ને એકબીજા ની કેટલી સંભાળ લેતા હતા મને યાદ છે બધુ જ પણ તને શુ કહુ હવે ....

તને એમ લાગે છે કે હુ તને ભુલી ગઈ છુ
તો યાર જો ભુલી ગઈ હોત તો તયા તને બોલાવ્યો જ ના હોત ને એ દિવસ પણ મે try કર્યો હતો કે તારો કોન્ટેક્ટ નંબર માંગુ પણ ના માગી શકી યાર...sorryyy
એ રાત્રે મને sirf teri yad satayi
હુ બહુ જ રોઈ હતી દેવ પણ શુ કરુ તારી સાથે મારે એકાંત મા વાત કરવી હતી પણ કેવી રીતે ??
તે એ દિવસે મારી સાથે સરખી વાત પણ નહોતી કરી..
મને એમ જ હતુ કે તને ખોટુ લાગ્યુ છે હવે તુ બદલાઈ જ ગયો છે હવે તુ ક્યારેય સરખી વાત નહીં જ કરે ..હુ God  ને રોજ pray કરતી હતી કે તુ તારી લાઈફ મા ખુશ રહે ...
મે આજે મેસેજ એટલા માટે જ કર્યો હતો કે તુ મારી ચાહત ને સમજ યાર...

મે તન છોડ્યો આપણે અલગ પડ્યા તને એમ જ હશે કે હુ બેવફા નીકળી પણ તને મારી પર trust હતો ને કે હુ ક્યારેય તને છોડવા નહોતી જ માંગતી હુ તારી સાથે જ મેરેજ કરવા માંગતી હતી.
પણ ના કરી શકી એ માટે મને માફ કરજે

Are yar have java de ne je thavanu hatu e thai gayu...
Bol tu tari life ma Khush che ne..??

હા

હુ ખુશ જ છુ...પણ મારે તને એક વાત કહેવી છે આજ કદાચ તને કહીશ ને તો તુ મારી પર ખૂબ જ ગુસ્સો કરીશ...
આમ પણ તારા ગુસ્સો હવે ઓછો થયો કે નહી મે તને કહ્યુ હતુ યાદ છે તને ..
તુ જ્યારે ગુસ્સે થતો ત્યારે તુ મને યાદ કરી મારી જોડે ફોન પર વાત કરી ગુસ્સો ઓછો કરતો...

Ha mane yad che tari aa vat..
And have hu Kya gusso pan kru chu..
Te j to kidhu che ne ke hu bahu badlai gayo chu...

Ha tu kaik vat kaheti hati??

હા એતો એજ કે મારા તારી સાથે love marrige ન થયા એ એટલા માટે જ કે મારુ family નહોતું માનતું..

Ha mane khabar j che...
Etle to aapne prem thi alag thaya hata...

પણ મારા અત્યારે જ મેરેજ થઈ ગયા છે એ અરેન્જ મેરેજ નથી થયાં  love marrige કર્યા છે...

Saras

તને ખોટુ લાગ્યુ..??

Are have khotu lagadi ne pan Su karu kahish tu??
Tane tari life ma Khush raevano adhikar che ..yar..

તને તારો જીવન સાથી હંમેશા ખુશ રાખે અને પ્રેમ કરે ને તુ હંમેશા ખુશ રહે બસ એજ..

તુ એવું ઈચ્છે કે હુ હવે પહેલાં જેવી feeling સાથે તારી જોડે વાત કરું તો એ કઈ રીતે મને નથી આવડતું હવે ...

જો તને એક વાત કહું..

કોઈ ની સાથે સંબંધ તોડયા પછી પણ
બીજા સામે તમે એ સંબંધ વિશે ખરાબ ના બોલી શકો તો
સમજી જજો કે તમે કાંઈક સારું ખોઈ બેઠા...
                                    
અરે તુ હજી મને નહીં સમજે..??

Hu badhu j samju chu pan have e feelings ni ,e samjan ni si jarur ??

પણ તને કિનારે મલ્યા પછી મને ઊંઘ નથી આવતી તારા જ વિચાર આવ્યા કરે છે શુ કરુ??

Jo hu tane bhulva mate તુ અને તારી વાતો ને હુ અને મારી વાતો મા lakhu chu...

તુ પણ try  કર
.
હવે તને એક જ વાત કહીશ
મે અત્યાર સુધી મે બહુ દર્દ છુપાવી રાખ્યા છે મને મારી જ આંખો જ એમ કહે છે કે તુ શુ કરે છે તારી હાલત તો જો...શુ કરે છે તુ બહુ યાદ ના કર ..
હુ તને યાદ કરતો કરતો સુઈ જાવ છુ અને રોજ નવી સવાર સાથે જ ઊઠું છુ યાર ને રોજ એજ સપના ની વાત કરી ને હુ ખૂશ છુ ....
લાઈફ મા તારી ને મારી ઘણી વાત છે જેને હુ રોજ યાદ કરી ને તો પણ નહીં ખૂટે તારી ને મારી વાત...

તુ અને હુ હવે કાયમ મનોમન ચાહતા જ રહીશું યાર તારા ને મારા relation ક્યારેય કોઈ નહીં સમજી શકે....

છેલ્લે અને મને એટલુ જ કહ્યુ હુ બહુ રડું છુ યાર..
મને તારી સાથે વાત કરવી છે..તારો અવાજ સાંભળવો છે મને મને pls તારો નંબર આપ ને...

Are yar....

નંબર આપીશ તો ફરી થી જુના સંબંધ તાજા થશે....પછી એજ વાત થશે જેવી થઈ હતી...પછી તુ જ મને કહીશ કે છોડી દે મને બોલ આપુ નંબર?

હુ promise કરું only એક જ કોલ કરીશ મને તારી સાથે વાત કરવી છે એજ પહેલાં જેવો પ્રેમ કરવો છે મને તારા મોઠેં એજ
i love you diku
સાંભળવુ છે....

અરે યાર તે મને confuse કરી દિધો બહુ જ ... મને ટાઈમ આપ હુ તને મેસેજ કરીશ.....

By cya

By cya
હુ તારા મેસેજ ની રાહ જોઈશ
પણ જલદી જવાબ આપજે....

(વધુ આવતા અંકે )

હુ અને મારી વાતો
લિ.દિગંત પટેલ

આવી જ રોમેન્ટિક લવ સટોરી ,રીયલ સ્ટોરી
લાઈફ વિશેષ, સ્ત્રી ને સમજો., સ્ત્રી ની વેદના

●વાંક તો મારો છે ...
●કોઈ ના જીવન ની એક ક્ષણ
● યાદ છે ને તને
●રોમેન્ટિક લવ સ્ટોરી
●મને નથી ખબર પ્રેમ શુ છે ??
●આજે બહુ દિવસે ફોટો અપલોડ કર્યો
●એક બીજા ને પ્રેમ કરવા છેલ્લે તો તુ નુ હુ જ હોઈશુ..
●જીદંગી કેવી હોય છે ??
●અદ્ભુત પ્રેમ Breck up love story
●પ્રેમ તો પ્રેમ છે
●શુ આને પ્રેમ કહેવાય??
●હમારી અધુરી કહાની ભાગ-1
●હમારી અધુરી કહાની ભાગ-2

        

                                              ○○--YouTube link--○○

https://www.youtube.com/channel/UCh15akbw8wIQgLv_qPPa6KQ

                                              ○○--Facebook group--○○

https://www.facebook.com/groups/1686653048307783/


આમારા સાથે જોડાવા માટે હમણા જ SUBSCRIBE કરો અમારી YouTube channel

Hu ane mari vato
Digant patel

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

દિકરી અને વહુ

'   દીકરી ને વહુ ' હાલ બધા ને બહુ દલીલો છે.કે મારી વહુ મારું માન નથી રાખતી ,મારી સાથે ઝગડે છે. મારી વહુના કારણે જ મારો દીકરો મારા થી દુર છે. મારી વહુના લીધે હું વૃદ્ધાશ્રમ માં અથવ...

એક પ્યાર કા નગમા હૈ

એક પ્યાર કા નગમા હૈ.. ❤❤❤❤❤ --- વાત છે એક પ્રેમ ની.... તને પહેલી જ નજરે જોયો અને હુ તારા જ વિચારો મા રાત દિવસ ખોવાઈ ગઈ....  મને આજે પણ યાદ છે એ તારીખ 4  જાન્યુઆરી  ની તારી એક ઝલક જોતા જ મારી દિલ ની ધડકન મા ના માણેલુ સંગીત રેલાઈ ગયું... તને પહેલી જ વાર ક્લાસ મા જોયો ને એક જ ગીત યાદ આવે ... તુ જાન હૈ અરમાન હૈ મેરે પ્યાર કી પહેચાન હૈ.... ---- બંને ની નજર થી નજર મળી...શરુઆત મા એ તારી ફસ્ટ મુસ્કાન, તારા ચહેરો મને આજે પણ યાદ છે... જેમ જેમ સમય ગયો એમ તારી સાથે વાત કરવાનું કંઈક ને કંઈક બાનું હુ શોધતી હતી...બસ એમ જ થાય કે આખો દિવસ તારી સાથે જ વાત કર્યા કરું.... તારી સાથે થોડી થોડી વાતો મને બહુ જ મોટી ખૂશી આપતી હતી.... અને હા હુ તારી આંખો જોઈને તારા અંદર ના દર્દ ને મહેસુસ કરતી હતી ના જાણે મને મનોમન એમ જ થતુ કે તારા પર જાણે દર્દ નો પહાળ તુટેલો હોય.. ----- થોડો ટાઈમ પછી મે એને પુછી જ લિધુ  ત્યારે એની આંખો મે વાંચી હતી એ સાચી જ હતી ... એને મને એની હર એક વાત કહી અને હુ એને વધુ પ્રેમ કરવા લાગી.... એની સગાઈ થઈ ગઈ હતી પણ  એને મજબૂરી મા કરી હતી, એની પસંદ વગર ક...