મુખ્ય સામગ્રી પર જાઓ

હમારી અધુરી કહાની ભાગ-3

હમારી અધુરી કહાની  ભાગ:- 3

મે એને થોડાક જ કલાક મા ફરી મેસેજ કર્યો અને મારો મોબાઈલ નંબર share કર્યો.....

ત્યાર બાદ હુ એજ મેસેજ મા જોઈ રહયો કે seen હજી કેમ નથી કર્યો....
આશરે 30 મિનિટ પછી મારા ફોન ની રીંગ ટોન વાગી...
મિલે હો તુમ હમ કો બડે નસીબો સૈ...

Ringtone પણ જાણે મારી અને એની પર perfect match થઈ હોય એવા અહેશાશ સાથે મે ફોન રીસીવ કર્યો....

એને એના મધુર અવાજ મા બોલી
દેવ
Thank you
તે મને તારી માની ફોન નંબર share કર્યો...

અરે એમાં thanks ના હોય બોલ બહુ દિવસ થયા તારો અવાજ સાંભળે એજ sweet તારો voice છે ...
  એજ મધુર અવાજ ના જાણે કેટલા સમય પછી સાંભળ્યો ...
બંન્ને તરફ એટલી ખુશી હતી કે  વર્ષો બાદ બે પ્રેમી નુ મિલન થયુ હોય ને અમે બંને એક બીજા ની વાતો મા ખોવાઈ ગયા...
એને આખી વાત મા બસ મારુ નામ કેટલીય વાર બોલી ગઈ હશે...
ખરેખર એ મને અનહદ પ્રેમ કરવા લાગી હતી ફરીથી ..
પણ હવે એ ક્યા શક્ય હતું...

મે એને સમજાવી ને અમે બંન્ને ફેન્ડ શિપ જ સિમિત રહ્યા ...
ફોન મુકતા પહેલા એ ખૂબ રડી ને છેલ્લે મારી પણ આંખો છલકાવતી જ ગઈ...

છેલ્લે બસ મે એને મિસ યુ diku
કહ્યુ ને એને
I love you diku

કહી ને ફોન કટ કર્યો...

અમે
ક્યારેક ક્યારેક  એ મને ફોન કરતી તો ક્યારેક હુ અમે મન ભરી ને વાતો કરી લેતા હતા..
એ એની લાઈફ મા હવે ખૂશ રહેતી હતી ને મને પણ ખુશી નો પાર નહોતો...

લિખિતન: - દિગંત પટેલ
હુ અને મારી વાતો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

દિકરી અને વહુ

'   દીકરી ને વહુ ' હાલ બધા ને બહુ દલીલો છે.કે મારી વહુ મારું માન નથી રાખતી ,મારી સાથે ઝગડે છે. મારી વહુના કારણે જ મારો દીકરો મારા થી દુર છે. મારી વહુના લીધે હું વૃદ્ધાશ્રમ માં અથવ...

એક પ્યાર કા નગમા હૈ

એક પ્યાર કા નગમા હૈ.. ❤❤❤❤❤ --- વાત છે એક પ્રેમ ની.... તને પહેલી જ નજરે જોયો અને હુ તારા જ વિચારો મા રાત દિવસ ખોવાઈ ગઈ....  મને આજે પણ યાદ છે એ તારીખ 4  જાન્યુઆરી  ની તારી એક ઝલક જોતા જ મારી દિલ ની ધડકન મા ના માણેલુ સંગીત રેલાઈ ગયું... તને પહેલી જ વાર ક્લાસ મા જોયો ને એક જ ગીત યાદ આવે ... તુ જાન હૈ અરમાન હૈ મેરે પ્યાર કી પહેચાન હૈ.... ---- બંને ની નજર થી નજર મળી...શરુઆત મા એ તારી ફસ્ટ મુસ્કાન, તારા ચહેરો મને આજે પણ યાદ છે... જેમ જેમ સમય ગયો એમ તારી સાથે વાત કરવાનું કંઈક ને કંઈક બાનું હુ શોધતી હતી...બસ એમ જ થાય કે આખો દિવસ તારી સાથે જ વાત કર્યા કરું.... તારી સાથે થોડી થોડી વાતો મને બહુ જ મોટી ખૂશી આપતી હતી.... અને હા હુ તારી આંખો જોઈને તારા અંદર ના દર્દ ને મહેસુસ કરતી હતી ના જાણે મને મનોમન એમ જ થતુ કે તારા પર જાણે દર્દ નો પહાળ તુટેલો હોય.. ----- થોડો ટાઈમ પછી મે એને પુછી જ લિધુ  ત્યારે એની આંખો મે વાંચી હતી એ સાચી જ હતી ... એને મને એની હર એક વાત કહી અને હુ એને વધુ પ્રેમ કરવા લાગી.... એની સગાઈ થઈ ગઈ હતી પણ  એને મજબૂરી મા કરી હતી, એની પસંદ વગર ક...

હમારી અધુરી કહાની ભાગ-2

હમારી અધુરી કહાની -ભાગ 2 હવે રજા લઈશું? એને કહ્યુ ok... ----------- અમુક સમય પછી .... ફરી થી જ સોસિયલ મિડિયા પર પાછો contact થયો.... એ જ superb girl નો મેસેજ આવ્યો એને તો મને block કરેલો હતો.. કદાચ એ દરિયા કિનારે ની મુલાકા...