મુખ્ય સામગ્રી પર જાઓ

તને ભૂલી શકાય એવુ દિલ કયા છે મારી પાસે

H
..તને ભૂલી શકાય એવુ દિલ કયા છે મારી પાસે
..તને સમજાવી શકાય એવુ દિમાગ કયા છે મારી પાસે ..તને પ્રેમ કરવાનુ કારણ કયા છે મારી પાસે ..આ બધુ સાભળવા સમય કયા છે તારી પાસે ..અને તુ કદાચ સમજી પણ શકે તૉ પણ તુ કયા છે મારી સાથે ......

પોસ્ટ: ☝નિકુંજ પટેલ

-------------------
હુ અને મારી વાતો 👇
દિગંત પટેલ

દિલ.....
દિમાગ..
પ્રેમ
સમય.
સમજ....

જોરદાર મજબૂત...

(અને તુ કદાચ સમજી શકે તો પણ તુ ક્યા છે મારી સાથે.....)

આ લાઈન મા ઘણુ બધુ કહી જાય છે .....

જો એ હતી કે જેની તમે દિલ થી ભૂલી જ નથી શકતા...દિલો દિમાગ થી સમજાવી પણ નથી શકતા....

પ્રેમ જયા કારણ હોય ત્યા પ્રેમ હોય ખરી???

  કારણ ,કેમ, શુ કામ,શા ના માટે,,.

જયા આ શબ્દો છે ત્યા પ્રેમ છે જ નહીં....

પ્રેમ તો એક આંખો નો સરવાળો..એને જોતાં પગ વેંત ઊંચા થઈ જાય ...જીવન મા ક્યારેય ના માણેલુ સંગીત વેરાય એ પ્રેમ...
જે માત્ર તુ ને હુ હોઈ ...ના કોઈ સવાલ ના કોઈ જવાબ હોય એ પ્રેમ..બસ માત્ર એકબીજા ની વાતો મા મશગૂલ એક મેક ની આંખો સામે જોવાનુ..
એ પ્રેમ...

જયા આ બધુ સાંભળવા નો સમય જ ના હોય ત્યા પ્રેમ હોય ???

...
ખૂબ સરસ છે પ્રેમ બસ એને દિલ થી માણતા આવડવું જોઈએ...
સ્વાર્થ વિના

લિખિતન :- દિગંત પટેલ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

દિકરી અને વહુ

'   દીકરી ને વહુ ' હાલ બધા ને બહુ દલીલો છે.કે મારી વહુ મારું માન નથી રાખતી ,મારી સાથે ઝગડે છે. મારી વહુના કારણે જ મારો દીકરો મારા થી દુર છે. મારી વહુના લીધે હું વૃદ્ધાશ્રમ માં અથવ...

એક પ્યાર કા નગમા હૈ

એક પ્યાર કા નગમા હૈ.. ❤❤❤❤❤ --- વાત છે એક પ્રેમ ની.... તને પહેલી જ નજરે જોયો અને હુ તારા જ વિચારો મા રાત દિવસ ખોવાઈ ગઈ....  મને આજે પણ યાદ છે એ તારીખ 4  જાન્યુઆરી  ની તારી એક ઝલક જોતા જ મારી દિલ ની ધડકન મા ના માણેલુ સંગીત રેલાઈ ગયું... તને પહેલી જ વાર ક્લાસ મા જોયો ને એક જ ગીત યાદ આવે ... તુ જાન હૈ અરમાન હૈ મેરે પ્યાર કી પહેચાન હૈ.... ---- બંને ની નજર થી નજર મળી...શરુઆત મા એ તારી ફસ્ટ મુસ્કાન, તારા ચહેરો મને આજે પણ યાદ છે... જેમ જેમ સમય ગયો એમ તારી સાથે વાત કરવાનું કંઈક ને કંઈક બાનું હુ શોધતી હતી...બસ એમ જ થાય કે આખો દિવસ તારી સાથે જ વાત કર્યા કરું.... તારી સાથે થોડી થોડી વાતો મને બહુ જ મોટી ખૂશી આપતી હતી.... અને હા હુ તારી આંખો જોઈને તારા અંદર ના દર્દ ને મહેસુસ કરતી હતી ના જાણે મને મનોમન એમ જ થતુ કે તારા પર જાણે દર્દ નો પહાળ તુટેલો હોય.. ----- થોડો ટાઈમ પછી મે એને પુછી જ લિધુ  ત્યારે એની આંખો મે વાંચી હતી એ સાચી જ હતી ... એને મને એની હર એક વાત કહી અને હુ એને વધુ પ્રેમ કરવા લાગી.... એની સગાઈ થઈ ગઈ હતી પણ  એને મજબૂરી મા કરી હતી, એની પસંદ વગર ક...

હમારી અધુરી કહાની ભાગ-2

હમારી અધુરી કહાની -ભાગ 2 હવે રજા લઈશું? એને કહ્યુ ok... ----------- અમુક સમય પછી .... ફરી થી જ સોસિયલ મિડિયા પર પાછો contact થયો.... એ જ superb girl નો મેસેજ આવ્યો એને તો મને block કરેલો હતો.. કદાચ એ દરિયા કિનારે ની મુલાકા...