આજે બહુ દિવસે ફોટો અપલોડ થયો...એ પણ ડાયરેક્ટ તો નહીં જ....ટેગ મા.....અરે યાર તુ અપલોડ કરે તો પણ મને તો દેખાતો જ નથી ને તુને બ્લોક જો કિયા હૈ.... પણ આટલી નફરત શા માટે??
એક રીઝન આપી શકીશ તુ??
I think ના ક્યારે નહીં આપી શકે....
ટેગ મા તો ટેગ મા જોયો તો ખરો ફોટો ....
તારો એ સુદંર શણગાર ,મંદ મુસ્કાન , લહેરાતી તારી એ લટ ....સાચું કહું તો પહેલાં જેવી જ .....સુંદર સ્માઈલ..
______________
પણ યાર આજે ખબર નહીં કેમ તારો ફોટો દેખાઈ ગયો....હવે આમ પણ હુ તારી વોલ પર નથી જતો..કદાચ તુ મારી વોલ ચેક કરતી હોઈશ કે કેમ ખ્યાલ નથી..
રાહ તો જોઉં જ છુ હુ કે ક્યારેક કોઈ નોટિફિકેશન આવી જાય ..ભલે ભૂલ થી તો ભૂલ થી કોઈ લાઈક આવી જાય પણ ના એ રાહ એ રાહ જ રહેશે ...
એક વાત ગમી બ્લોક ભલે કર્યો હોય તો તારા ફેન્ડલિસ્ટ મા નહીં તો કંઈ નહીં બ્લોકલિસ્ટ મા તો છુ જ ક્યારેક તો બ્લોકલિસ્ટ ઓપન કરીશ તો ત્યા તો મારી યાદ આવશે જ ને તને...
_______________
તારી સાથે કરેલ ચેટિંગ ના અઠટક મેસેજ વાંચુ છુ ત્યારે યાર તુ મને યાદ આવે છે...
તે કહેવું બહુ મસ્તી કરે છે...આખો દિવસ વાત કરુ છુ તો પણ તને ઓછી પડે છે ??
__________
હા યાર ....કાશ તુ......(સંગ હોય)
પણ હવે તો તારી યાદ ને તુ બસ મારી ડાયરી મા જ રહો છો...
આખો દિવસ લખે જવ છુ..કયારેક હુ રડી લવ છુ તો ક્યારેક મારી સ્ટોરી વાંચી બીજા ને પણ રડાવતો હોઉં છુ...
તારી ને મારી આખી કહાની લખી દઉ છુ...
_________
હુ તો તને એજ ઓળખતો હતો કે તુ મારી સાથે વાતો કરવા મા બહુ મશગુલ હોતી ..તો ક્યારેક એટલી જ જીદ્દી.....
હવે તો તુ મારી ડાયરી મા જ છે ..મારા શબ્દો મા જ તુ સમાઈ છે જ્યાર થી પેન પકડી ત્યારે ત્યારે તારા જ વિચાર ...આ બધું જ લખવા માટે મને તુ જ જકડી રાખે છે..કદાચ તે મને છોડ્યો ના હોય તો મે લખ્યુ પણ ના હોત...અને આ બધું જ લખવા માટે તારી ને મારી કહાની ને તારા ને મારા સવાલ જ મજબૂર કરે છે....હુ હમેંશા તને જ લખું છુ યાર ને લખતો રહીશ.....
હુ તો એમાં જ ખૂશ છુ હવે ....
________
હુ એટલો પણ નકામો નથી કે કોઈ મને ખરીદી ના શકે....અહીંયા બધું જ મળશે દર્દ,ઊદાશી, બહાના,આંશુ, સવાલ ,જવાબ બધું જ વહેંચાય છે...
એટલે જ કહ્યુ કે હુ એટલો પણ વ્યથઁ નથી કે કોઈ મને ના સમજે પણ કોઈક તો એવુ હશે ને કે મારા શબ્દો સમજે...??
_____________
👉હુ અને મારી વાતો
✍લિ.દિગંત પટેલ
--------------

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો