પ્રેમ મા ના જાણે શુ થાય. ..સાલુ દિલ દિમાગ બંને અટવાઈ જાય છે....
.
ઘણી વાર બસ એમ જ થાય કે હવે બહુ થયુ હવે ભુલી જ જવા મા મજા છે...
પણ ના જાણે. ...
.
જેટલી ભુલવાની વાત કરી એ ..એના થી તો વધુ એની યાદ આવી જાય છે...
----------
.
અને હા એ પણ ...
.
હાલ એ connect નથી મારી જોડે તો પણ યાર
ક્યારેક વૉટ્સઍપ પર સર્ચ કરું છું તો તારી પ્રોફાઇલ મળી જાય છે.
.
તને મોકલવા કંઈક મેસેજ ટાઈપ પણ કરું છું ...
.
પણ ડિલિટ કરી નાખું છું તરત ક્યાંક એ મેસેજ જોઈને તું મને અહિંયાય બ્લૉક ન કરી નાંખે
-
એફબીમાં મને અન-ફ્રેન્ડ કર્યો’તો ને, એમ જ
.
તારા નાના પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરી એને મોટો કરીને નીરખી રહું છું
થોડી વારને પછી ફટાફટ બૅક બટન બે ત્રણ વાર દબાવીને નીકળી જઉં છું.
.
વૉટ્સઍપની બહાર......
.
પણ હવે તો એને privacy માય contact કરી નાખી છે...
--
બસ એ જ દિલાસાને જીવતો રાખવાકે ભલે આપણે અહીં કનેક્ટેડ ન હોઈએ ઍટલીસ્ટ,ડિસ-કનેક્ટેડ નથી!
-
અને એવું પણ શક્ય હોય કદાચ તું પણ
મારુ profile ખોલી ને જોતી હોય...
તો છુપાઈ છુપાઈ ને એમ કરવા નો શુ મતલબ. ..
એવુ જ હોય તો સામે આવી ને વાત કર ને...

લિખિતન :- દિગંત પટેલ
હુ અને મારી વાતો

Nice
જવાબ આપોકાઢી નાખો