મુખ્ય સામગ્રી પર જાઓ

તુ હોય ત્યારે તો બધુ જ ઠીક હોય છે યાર

❤ હોય ત્યારે તો બધુ ઠીકઠાક જ હોય છે...

જ્યારે પણ ❤ મા તીખાશ💔 આવે ત્યારે ...
મોટા ભાગ ના લોકો એક જ શબ્દ મા કહી દે...
છોકરી હોય કે છોકરો. ..

"તારા જેવા તો કરોડો મળશે...."
-------
અરે તમે જે શબ્દો બોલો એની પર કોઈ દિવસ વિચાર કર્યો છે....

"તારા જેવા તો કરોડો મળશે"

હજી પણ એના જેવા જ જોઈએ છે...
તો એવુ કેવાનો મતલબ શુ?

એના જેવા જ જોઈતા હોય તો એજ કેમ નહી? ?
-----
થોડા ઘણાં ઝઘડા તો ચાલતા રે યાર. ..
પણ છેલ્લે તો તારા કે મારા જેવા જ કરોડો મલવના ને...

હુ કહુ છુ કે તો એને જ એકસેપટ કર ને થોડુ  કોમપરોમાઈસ કરી લે ને....થોડુ લેટગો કરી લે ને....
------
તો પણ તારી જીદ હોય કે તારા જેવા કરોડો મળશે
તો તુ એ સાંભળ જે ...
મારા જેવા મળશે  પણ હુતો નહિ જ મળુ ને...
વિચારી લે જે....

લિખિતન:- દિગંત પટેલ
હુ અને મારી વાતો

Connect on YouTube :-

https://www.youtube.com/channel/UCh15akbw8wIQgLv_qPPa6KQ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

દિકરી અને વહુ

'   દીકરી ને વહુ ' હાલ બધા ને બહુ દલીલો છે.કે મારી વહુ મારું માન નથી રાખતી ,મારી સાથે ઝગડે છે. મારી વહુના કારણે જ મારો દીકરો મારા થી દુર છે. મારી વહુના લીધે હું વૃદ્ધાશ્રમ માં અથવ...

એક પ્યાર કા નગમા હૈ

એક પ્યાર કા નગમા હૈ.. ❤❤❤❤❤ --- વાત છે એક પ્રેમ ની.... તને પહેલી જ નજરે જોયો અને હુ તારા જ વિચારો મા રાત દિવસ ખોવાઈ ગઈ....  મને આજે પણ યાદ છે એ તારીખ 4  જાન્યુઆરી  ની તારી એક ઝલક જોતા જ મારી દિલ ની ધડકન મા ના માણેલુ સંગીત રેલાઈ ગયું... તને પહેલી જ વાર ક્લાસ મા જોયો ને એક જ ગીત યાદ આવે ... તુ જાન હૈ અરમાન હૈ મેરે પ્યાર કી પહેચાન હૈ.... ---- બંને ની નજર થી નજર મળી...શરુઆત મા એ તારી ફસ્ટ મુસ્કાન, તારા ચહેરો મને આજે પણ યાદ છે... જેમ જેમ સમય ગયો એમ તારી સાથે વાત કરવાનું કંઈક ને કંઈક બાનું હુ શોધતી હતી...બસ એમ જ થાય કે આખો દિવસ તારી સાથે જ વાત કર્યા કરું.... તારી સાથે થોડી થોડી વાતો મને બહુ જ મોટી ખૂશી આપતી હતી.... અને હા હુ તારી આંખો જોઈને તારા અંદર ના દર્દ ને મહેસુસ કરતી હતી ના જાણે મને મનોમન એમ જ થતુ કે તારા પર જાણે દર્દ નો પહાળ તુટેલો હોય.. ----- થોડો ટાઈમ પછી મે એને પુછી જ લિધુ  ત્યારે એની આંખો મે વાંચી હતી એ સાચી જ હતી ... એને મને એની હર એક વાત કહી અને હુ એને વધુ પ્રેમ કરવા લાગી.... એની સગાઈ થઈ ગઈ હતી પણ  એને મજબૂરી મા કરી હતી, એની પસંદ વગર ક...

હમારી અધુરી કહાની ભાગ-2

હમારી અધુરી કહાની -ભાગ 2 હવે રજા લઈશું? એને કહ્યુ ok... ----------- અમુક સમય પછી .... ફરી થી જ સોસિયલ મિડિયા પર પાછો contact થયો.... એ જ superb girl નો મેસેજ આવ્યો એને તો મને block કરેલો હતો.. કદાચ એ દરિયા કિનારે ની મુલાકા...